હાથમાં બાંધેલી રાખડી ક્યારે કાઢવાની અને ક્યાં રાખવાની
મુંબઈ સમાચાર
ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર 9મી ઑગસ્ટે ઉજવવામાં આવશે
મુંબઈ સમાચાર
ભાઈની સુખશાંતિ માટે બહેન રેશમનો દોરો તેના હાથ પર બાંધે છે અને બદલામાં ભાઈ તેની રક
્ષાનું વચન આપે છે
મુંબઈ સમાચાર
રાખડી બાંધાવાના મૂહુર્ત અનુસાર આ તહેવાર ઉજવાય છે, પરંતુ ત્યારબાદ રાખડીનું શું
કરવું
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
રાખડી કેટલા દિવસ સુધી બાંધી રાખવી, ક્યારે કાઢવી અને ત્યારબાદ તેનુ શું કરવું તે અં
ગેની મૂંઝવણો દૂર કરવા આ વાંચો
રાખડી કાઢવા માટે ચોક્કસ નિયમો નથી, પરંતુ પિતૃપક્ષ શરૂ થાય તે પહેલા તેને કાઢી લે
વી જોઈએ
મુંબઈ સમાચાર
રાખડી બંધાયાની 24 કલાક તેને પહેરી રાખવામાં આવે તે જરૂરી છે, પછી ગમે ત્યારે છોડી શ
કો છો
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
ઘણા લોકો રાખડી કાઢ્યા બાદ તેને ગમે ત્યાં ફેંકી દે છે, પરંતુ તે યોગ્ય નથી, તેમાં બહેનનો પવિત્ર ભ
ાવ હોય છે
આથી રાખડીને વિર્સર્જિત કરવી અથવા તુલસી કે કોઈપણ વૃક્ષના ક્યારામાં થોડું ખોદી પધરાવવી જોઈએ
મુંબઈ સમાચાર
રાખડી બાંધવાનો સમય અને મૂહુર્ત કાઢવા અંગેના રીત-રિવાજો માટે તમે તમારા પંડિતની સલાહ લઈ શકો છો
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો