વકીલથી લઈને ઉપરાષ્ટ્રપતિ રહેલા ધનખડના રાજીનામાથી નેતાઓને આશ્ચર્ય!

મુંબઈ સમાચાર

તબિયતને કારણે રાજીનામું આપ્યા પછી સત્ર કરતા રાજીનામાની ચર્ચા વધુ

મુંબઈ સમાચાર

12 દિવસ પૂર્વે કહ્યું હતું કે 2027માં નિવૃત્ત થશે, પણ સવાલ રાજીનામાનો?

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપ્યા પછી બે થિયરી છે ચર્ચાએ વેગ પક્ડયો

મુંબઈ સમાચાર

ધનખડે જસ્ટિસ વર્માને દૂર કરવાના પ્રસ્તાવ પર વિપક્ષની નોટિસ સ્વીકારી 

મુંબઈ સમાચાર

જરૂરી કાર્યવાહીનો નિર્દેશ આપ્યો એના પછી એક કોલથી રાજીનામું આપ્યું?

ઉપરાષ્ટ્રપતિના આ નિર્દેશથી કેન્દ્ર સરકાર નારાજ થઈ અને એના પછી વિવાદ

મુંબઈ સમાચાર

અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચાએ વેગ પકડાતા ધનખડે રાજીનામું આપ્યું

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

રાજીનામા પછી સરકાર કે વીપીની કચેરીથી સત્તાવાર નિવેદન આવ્યું કેમ નહીં

મુંબઈ સમાચાર

ધનખડને 'ખેડૂત પુત્ર' કહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા નથી આપી

મુંબઈ સમાચાર

જો ધનખડ બીમાર હતા તો પછી સત્રના પહેલા દિવસે શા માટે આપ્યું રાજીનામું

મુંબઈ સમાચાર

રાજીનામા પછી રાજ્યસભાની અધ્યક્ષતા ઉપસભાપતિ નારાયણ સિંહે કર્યું હતું

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો