Festive Season પર ટ્રાય કરો આ Trending Nail Art, વટ પડી જશે તમારો તો...
શ્રાવણ શરૂ થઈ રહ્યો છે અને એની સાથે જ ફેસ્ટિવ સિઝન પણ શરૂ થઈ જશે
જો ફેસ્ટિવ સિઝનમાં તમારે ટ્રેન્ડિંગ નેલ આર્ટ કરાવવું હોય તો આ સ્ટોરી છેલ્લે સુધી જો જો
કારણ કે આજે અહીં આપણે સુંદર અને ટ્રેન્ડિંગ નેલ આર્ટની વાત કરીશું
ગ્લિટર નેલ આર્ટ ફેસ્ટિવ લૂક માટે પરફેક્ટ છે, આમાં તમારે ગ્લિટર નેલ પોલિશ લગાવવાની છે
આ સિવાય તમે ડિફરન્ટ શેડ્સ ઓફ ગ્લિટર નેલ પોલિશ પણ ટ્રાય કરી શકો છો
બહુ ગ્લિટરી નેઈલ્સ પસંદ ના હોય તો પોલકા ડોટ્સ નેલ આર્ટ ટ્રાય કરો, જે એવરગ્રીન છે
રેનબો નેલ આર્ટ પણ ટ્રેન્ડમાં છે મલ્ટિકલર નેલ પોલિશ સાથે તમે આ આર્ટ ટ્રાય કરી શકો છો
ફંકી નેલ આર્ટમાં એક શેડની નેલ પોલિશ પર ડિફરન્ટ રંગથી ડિઝાઈન બનાવી શકો છો
જ્વેલ એનક્રસ્ટેડ નેલ આર્ટ માનુનીઓમાં લોકપ્રિય છે, જે યુનિક અને એટ્રેક્ટિવ લાગે છે
માર્બલ નેલ આર્ટ પણ એક વખત ટ્રાય કરવો જોઈએ, જે ખૂબ જ ક્લાસી લૂક આપે છે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો