હાલમાં ચોમાસાની સુંદર ઋતુ ચાલી રહી છે

મુંબઈ સમાચાર

આ સિઝનમાં માનુનીઓને તેમના મેકઅપની  ચિંતા હોય છે

મુંબઈ સમાચાર

જો તમને પણ આ સમસ્યા સતાવે છે તો આ સ્ટોરી તમારા માટે જ છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

આજે કેટલીક ટિપ્સ વિશે વાત કરીશું જેનાથી મેકઅપ લોંગ લસ્ટિંગ રહેશે

મુંબઈ સમાચાર

ઓઈલ ફ્રી મોઇશ્રરાઈઝર લગાવો, જેથી સ્કિન સ્ટીકી નહીં લાગે

મુંબઈ સમાચાર

મેકઅપ બેઝને લાંબો સમય સુધી ટકાવવા પ્રાઈમર લગાવો

વરસાદના દિવસોમાં વોટરપ્રૂફ ફાઉન્ડેશન લગાવો

મુંબઈ સમાચાર

લિક્વિડને બદલે પાઉડર બેઝ પ્રોડક્ટનો યુઝ કરો

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

વોટરપ્રૂફ મસ્કારા અને લાઈનર લગાવવાનું રાખો

મુંબઈ સમાચાર

મેટ લિપસ્ટિક યુઝ કરો જે લાંબો સમય ટકી રહે છે

મુંબઈ સમાચાર

સેટિંગ પાઉડરથી ફેસને લોક કરી જેથી મેકઅપ અહીંયા ત્યાં ન ફેલાય

મુંબઈ સમાચાર

બ્લશ અને હાઈલાઈટરનો ઓછો ઉપયોગ કરો

મુંબઈ સમાચાર

મેકઅપ સેટિંગ સ્પ્રેથી ફિનિશ કરો, જેથી મેકઅપ સ્મજપ્રૂફ રહે...

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો