વરસાદમાં લેપટૉપ પણ પલળી જાય તો શું કરશો

મુંબઈ સમાચાર

ધોધમાર વરસાદ આવે ત્યારે છત્રી કે રેઈનકોટ પણ કામ કરતા નથી, તમારી સાથે તમારી બેગ પણ પલળે છે

મુંબઈ સમાચાર

ઘણીવાર લેપટોપ બેગ પર પાણી પડવાથી લેપટોપ પણ પલળી જાય છે અને તેમાં પાણી ઘુસી જાય છે

મુંબઈ સમાચાર

જો આમ થાય તો શું કરવું તે પહેલા જાણી લો કે શું ન કરવું, જેથી લેપટોપ બગડે નહીં

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

સૌપ્રથમ તો પલળેલા લેપટોપને ઑન કરવાની ભૂલ ન કરશો, તેનાથી શૉટસર્કિટ થવાની શક્યતા છે

વરસાદના પાણીમાં લેપટોપ ભિંજાયું હોય તો યુએસબી કે કોઈપણ એક્ટર્નલ ડિવાઈસ ન વાપરશો

મુંબઈ સમાચાર

હેરડ્રાયર, હીટર કે બ્લોઅરથી ડ્રાય કરવાની કોશિશ ન કરશો, અંદરનો ભાગ ડેમેજ થઈ શકે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

આ સાથે લેપટોપને લાંબા સમય સુધી એમ જ રાખવું પણ યોગ્ય નથી, અંદરની ભિનાશથી રસ્ટિંગની શક્યતા રહે છે

ભિંજાયેલા લેપટોપને ઉલટું કરીને રાખી દો જેથી પાણી બહાર નીકળી જાય અને પછી સર્વિસ સેન્ટર લઈ જાઓ

મુંબઈ સમાચાર

ઈલેક્ટ્રિક ગેજેટ્સ મામલે કોઈ જોખમ લેવું નહીં કારણ એક તો ખર્ચ થાય છે અને બીજું તમને પણ નુકસાન થાય છે

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો