spam callsને બંધ કરવાનું આ છે બેસ્ટ ઑપ્શન

મુંબઈ સમાચાર

તમે ફોનમાં DND એક્ટિવેટ કર્યું હોય તો પણ spam calls આવતા રહે છે અને ગમે તે સમયે ડિસ્ટર્બ કરે છે

મુંબઈ સમાચાર

એન્ડ્રોયડ ફોનના યુઝર્સ માટે આ સમસ્યાનો એક હલ મળ્યો છે, જે ઘણો અસરદાર છે

મુંબઈ સમાચાર

પણ હા આ સેટિંગ તમારા ઑનલાઈન શૉપિંગ સહિતની સર્વિસિસને અસર કરશે, તેથી ધ્યાનથી વાંચજો

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ગૂગલ ફોન એપ ઑપન કરી ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને સેટિંગ્સમાં જઈ caller and Spam ID પર ક્લિક કરો

બે વિકલ્પ દેખાય તેમાંથી caller and Spam IDને ઑન કરો અને Filter Spam callsને પણ ઑન કરો

મુંબઈ સમાચાર

આ બન્ને ફીચર ઑન કરવાથી જે કૉલ્સને Spam માર્ક કરવામાં આવ્યા છે, તે આપોઆપ બંધ થઈ જશે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

તમે પણ Spam માર્ક કરી શકો છો, પણ ધ્યાન રાખજો ઈ પ્લેટફોર્મ્સની ડિલિવરીના કૉલ્સ પણ બંધ થઈ શકે છે

આથી તમારી ઑનલાઈન શૉપિંગના ડિલિવરી એજન્ટનો કૉલ મિસ ન થાય તેનું ધ્યાન તમારે રાખવું પડશે

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો