શું તમને પણ નવા શૂઝથી થાય છે Shoe Bite? આ સિમ્પલ ટિપ્સ ફોલો કરો અને...
નવી હિલ્સ અને સેન્ડલ્સ પહેરવાનું કોને ન ગમે? એમાં પણ માનુનીઓને તો ખાસ...
પણ આ નવા પગરખાં પહેરવાની માયા ક્યારેક દર્દનાક સાબિત થાય છે, જેનું કારણ છે શૂ બાઈટ...
જો તમને પણ આ સમસ્યા સતાવે છે તો આજે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ
જેને કારણે તમને આ સમસ્યામાંથી રાહત મળશે, અને તમે તમારા નવા શૂઝ એન્જોય કરી શકશો
જ્યારે નવા સેન્ડલ કે હિલ્સ પહેરો તો એન્કલ પર બેન્ડેજ લગાવો, આ સૌથી સરળ ઉપાય છે
આ સિવાય નવા ફૂટવેર સાથે જાડા કે ડબલ મોજા પણ ટ્રાય કરી શકો છો
નવા શૂઝ પહેરતા પહેલા પગ પર બેબી પાવડર કે લોશન લગાવો, એનાથી શૂ બાઈટ નહીં થાય
શૂઝની કિનારીઓ અને પગ પર કોપરેલ તેલ લગાવો, જેનાથી પગ અને શૂઝ વચ્ચે ઘર્ષણ નહીં થાય
તમે પેટ્રોલિયમ જેલી પણ ટ્રાય કરી શકો છો શૂ બાઈટની સમસ્યાથી બચવા માટે
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે કે શૂઝ તમારા માપના છે કે નહીં એ ચકાસો
ખોટી સાઈઝના શૂઝ પહેરવાથી પણ શૂ બાઈટ થઈ શકે છે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો