ધરતી પર જીવતા રહેવા માટે જીવના હૃદયનું ધબકતું રહેવું ખૂબ જ જરૂરી છે

જો તમને કોઈ કહે કે ધરતી પર કેટલાક એવા જીવ છે કે જેઓ હાર્ટ વિના જીવે છે તો? 

સાંભળીને લાગે ને કે શું હમ્બગ વાતો કરો છો, કોઈ જીવ દિલ વિના કેવી રીતે જીવી શકે

ચાલો તમને આજે કેટલાક એવા જીવ વિશે જણાવીએ-

દેખાવમાં સામાન્ય લાગતી જેલી ફિશને ન તો હાર્ટ હોય છે ન તો લોહી કે ન મગજ...  

ફ્લેટવર્મ હાર્ટ વિના જીવી શકે છે, તેનું શરીર એટલું પાતળું હોય છે કે ઓક્સિજન સીધું સેલ્સ સુધી પહોંચે છે

સિમ્પલ અને મલ્ટિ સેલ્યુલર જીવમાંથી એક સ્પંજમાં કોઈ અવયવ, હાર્ટ કે ટિશ્યૂ નથી હોતા

સ્ટાર ફિશને પણ હાર્ટ નથી હોતુ, પણ તેમાં એક વોટર વેસ્ક્યુલર સિસ્ટમ જોવા મળે છે

હાઈડ્રા પાણીનું એક માઈક્રોસ્કોપિક જીવ છે, જે હાર્ટ વિના પણ જીવી શકે છે

ચોંકી ઉઠ્યાને આ જીવો વિશે જાણીને? તમારા મિત્રો સાથે શેર કરજો હં ને...