you tube 21મી જુલાઈથી આ ફીચર બંધ કરશે
You tube લાખો નહીં કરોડો લોકોનું ફેવરીટ પ્લેટફોર્મ છે અને લગભગ સૌથી લોકપ્રિય પણ ખરું
You tube ઘણા અલગ અલગ ફીચર દર્શકોને ઓફર કરે છે, જેનો ફાયદો રોજ લાખો યુઝર્સ લે છે
પ્લેટફોર્મ 21મી જુલાઈથી ટ્રેન્ડિંગ પેજ બંધ કરી રહ્યું છે. આ પેજ વર્ષ 2015માં એડ કરવામાં આવ્યું હતું
આ નિર્ણયનું કારણ એ છે કે હવે આ પેજ પર યુઝર્સ આવતા નથી, જેના પર પહેલા ઘણો સારો ટ્રાફિક રહેતો હતો
આ સાથે You tubeનું એમ પણ કહેવાનું છે કે યુઝર્સને આ જાણકારી હવે યુ ટ્યૂબ ચાર્ટસમાં સ્પેસેફિક કેટેગરીમાં મળશે
યુ ટ્યૂબે એક બ્લોગ પોસ્ટ કરી આ જાણકારી આપી છે, જેમાં ટ્રેન્ડિંગ પેજ રિમુવ કરવામાં આવશે, તેમ જણાવ્યું છે
આ સાથે ટ્રેન્ડિંગ નાઉ લિસ્ટ પણ રિમુવ કરવાની જાણકારી પ્લેટફોર્મે બ્લોગ દ્વારા આપી છે
યુ ટ્યૂબ ટ્રેન્ડિંગ પેજ હેલ્પ સેન્ટર પરથી તમે વિશેષ જાણકારી મેળવી શકો છો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો