દુનિયાના એ દેશ જ્યાં મહિલાઓ નથી વાપરી શકતી સેનેટરી નેપકિન્સ, કારણ જાણીને...
માસિક સ્રાવ એ સ્રીઓ માટે એક સામાન્ય પ્રક્રિયા છે, જેમાંથી દરેક મહિલાને પસાર થવું પડે છે
આ સમયે મહિલાઓ સેનેટરી નેપકિન્સ કે પીરિયડ પેન્ટી, કપ્સ જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે
પણ શું તમને જાણો છો દુનિયાનો એક દેશ એવો છે જ્યાં મહિલાઓ આ વસ્તુ નથી વાપરી શકતી?
આ દેશમાં મહિલાઓના સેનેટરી નેપકિન્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
ચાલો તમને જણાવીએ-
આ દેશ છે નોર્થ કોરિયા. નોર્થ કોરિયા પોતાના કડક કાયદાઓ માટે દુનિયાભરમાં જાણીતું છે
અહીં અનેક એવા નિયમો છે જેનું પાલન ત્યાંના નાગરિકોએ કમને પણ કરવું પડે છે
આ દેશમાં સેનેટરી નેપકિન્સ પર પ્રતિબંધ છે અને દુકાનો પર તેનું વેચાણ નથી થતું
અહીં મહિલાઓ માસિક સમયે રિયુઝેબલ પેડ્સ કે કપડાનો ઉપયોગ કરે છે
નોર્થ કોરિયામાં માત્ર સેનેટરી નેપકિન્સ જ નહીં પણ કોન્ડોમના વેચાણ પણ પ્રતિબંધ છે
આ સિવાય અહીં મહિલાઓ માટે કડક ડ્રેસ કોડ છે અને મહિલાઓ શોર્ટ ડ્રેસ નથી પહેરી શકતી
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો