આ સ્ટોરી વાંચ્યા પછી તમે તમારી જૂની કે તૂટી ગયેલી લિપસ્ટિક નહીં ફેંકો...

શું તમારી ફેવરેટ લિપસ્ટિક તૂટી ગઈ છે કે ખરાબ થઈ ગઈ છે?? 

તમે એને ફેંકી દેવાનું વિચારો છો, તો થોભી જાવ, કારણ કે આ લિપસ્ટિકને તમે પાછી વાપરી શકો છો

કઈ રીતે એ જાણવા તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચવી પડશે

તમારી જૂની ન્યૂડ શેડની લિપસ્ટિકને બ્રશથી નખ પર લગાવી લો

હવે તેની  ઉપર ટ્રાન્સપરન્ટ નેલ પોલિશ લગાવી દો, તમારા નખ એકદમ સ્ટનિંગ લાગશે 

જૂની લિપસ્ટિકમાં કોપરેલ તેલ કે વેસેલીન મિક્સ કરીને તેને ઠંડું કરીને ડબ્બીમાં ભરી લો

આ હોમમેડ લિપબામ તમારા હોઠને નેચરલ લૂક આપશે 

જૂની લિપસ્ટિકને તમે ક્રીમ બ્લશની જેમ વાપરી શકો છો

ગાલ પર આંગળીથી લિપસ્ટિક લગાવીને તેને બ્લેન્ડ કરી લો

આ લિપસ્ટિકને આઈશેડો બેઝ તરીકે વાપરી શકો છો 

આંખો પર આ લિપસ્ટિક લગાવીને તેના પર પાઉડર આઈશેડો લગાવો...

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...