મુંબઈ સમાચાર

Nerves-નસોની નબળાઈને અવગણશો નહીં, જાણી લો

શરીરના એક એક અંગ પોતપોતાનું કામ કરે છે અને તે ન કરે તો આખા શરીર અને મન પર તેની અસર પડે છે

મુંબઈ સમાચાર

આવું એક મહત્વનું કામ છે આપણા ચેતાતંત્રનું. તેનો એક ભાગ આપણી નસો જો નબળી પડેલી હશે તો શરીર પણ નબળાઈ અનુભવશે

મુંબઈ સમાચાર

આ નસોને મજબૂત રાખવા માટે અમુક વિટામિન્સ મહત્વનો ભાગ ભજવે છે અને તેની ઉણપ નસોને કમજોર કરી નાખે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

વિટામિન બી-1, બી-6 અને બી-12 નસને મજબૂત બનાવે છે, આથી તેની ઉણપ નસોની નબળાઈમાં પરિણમે છે

વિટામિન B1નું થાઇમિન કાર્બોહાઇડ્રેટ્સને ઊર્જામાં રૂપાંતરિત કરી ચેતા કોષોને ઊર્જા પૂરી પાડે છે.

મુંબઈ સમાચાર

વિટામિન B6નું પાયરિડોક્સિન ચેતાતંત્રને સ્વસ્થ અને સતર્ક રાખવામાં મદદરૂપ છે.

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

વિટામિન B12નું કોબાલામિન નેસોમાં નિષ્ક્રિયતાની સમસ્યાને દૂર કરે છે.

વિટામિન B9 એટલે કે ફોલેટ પણ નસોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

મુંબઈ સમાચાર

ન્યૂરોપેથી નામની નસોની બીમારી બહાર દેખાતી નથી, પરંતુ સમગ્ર શરીર-મનની કામગીરી પર અસર કરે છે

મુંબઈ સમાચાર

આથી તમારા ખોરાકમાં વિટિમિન બી અને ડીથી ભરપૂર વસ્તુઓ ઉમેરો, અને વિશેષ જરૂર લાગે તો ડોક્ટરની સલાહ અવશ્ય લો.

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો