પાર્ટી માટે પરફેક્ટ છે આ ટ્રેન્ડી Eyeshadow, તમે પણ ટ્રાય કરો...
પાર્ટી મેકઅપ કરતી વખતે થીમ, આઉટફિટ્સને ખાસ ધ્યાનમાં લેવા પડે છે
આવા સમયે એક ભૂલ અને તમારો આખો લુક બગડી શકે છે
મેકઅપમાં પણ આઈશેડો તમારા લુકને નિખારવામાં મહત્વનો રોલ પ્લે કરે છે
તમારો આઈમેકઅપ તમારા લુકને વધુ એન્હાન્સ કરે છે
શું તમે પણ કન્ફ્યુઝ છો કે કયા ટાઈપના આઈશેડો પાર્ટી માટે પરફેક્ટ છે?
તો આજે અમે અહીં આવા જ કેટલાક Trendy Eyeshadow વિશે જણાવીશું
ન્યૂડ પિંક આઈશેડો આંખ, કાજલ અને આઈલાઈનરને વધુ ઉઠાવ આપે છે
આ સિવાય ગોલ્ડન આઈશેડો ટ્રાય કરી શકો છો જે દરેક આઉટફિટ પર ફિટ લાગે છે
શિમરી શેડ પણ હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે, જે તમને પરફેક્ટ પાર્ટી લુક આપશે
જો તમે સ્મોકી લુક ટ્રાય કરો છો તો તેના માટે બ્લેક આઈશેડો પરફેક્ટ ચોઈસ છે
આજકાલ ડ્યુઅલ શેડ પણ ચલણમાં છે તો તમે બે શેડના આઈશેડો પણ મિક્સમેચ કરી શકો છો
મેચિંગ આઈશેડો પણ પાર્ટી માટે બેસ્ટ છે, તમારા આઉટફિટ સાથે મેચ કરતા આઈશેડો તમારા લુકને બોલ્ડ બનાવશે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો