બે પગ વચ્ચે તકિયો રાખીને સૂવાની આદત છે તમને?
મુંબઈ સમાચાર
સારી ઊંઘને બીજી મા કહેવામાં આવે છે. આખા દિવસના થાકેલા તન-મન માટે સારી ઊંઘ અતિ આવશ્યક છે
મુંબઈ સમાચાર
જોકે સૌને અલગ અલગ રીતે સૂવાની આદત હોય છે અને અમુક પદ્ધતિથી જ તેમને ઊંઘ આવે છે
મુંબઈ સમાચાર
આમાની એક માથા નીચે તકિયો મૂકવાની રીત તો કોમન છે, પણ ઘણા બે પગ વચ્ચે તકિયો ન રાખે તો તેમને ઊંઘ આવતી નથી
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
બે પગ વચ્ચે તકિયો રાખી ઊંઘવાનું ચિકિત્સાની દૃષ્ટિએ સારું માનવામાં આવે છે, તો આવો જાણીએ તેના ફાયદા
જો તમને મનમાં સતત ચિંતા રહેતી હોય અને એકધારી ઊંઘ ન આવતી હોય તો આ રીતે સૂવાથી આરામ મળે છે
મુંબઈ સમાચાર
બે પગ વચ્ચે તકિયો લગાવવાથી માંસપેશીઓમાં ખેંચાણ નથી થતું, અને થાકેલા શરીરને આરામ મળે છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
જેમના મસલ્સ વારંવાર ખેંચાતા હોય અને calf muscleમાં દુખાવો થતો હોય તેમણે આ પ્રયોગ કરવા જેવો છે
આ પોઝિશનમાં સૂવાથી કરોડરજ્જુ પર ભાર નથી પડતો અને કમરના દર્દમાં પણ રાહત મળે છે
મુંબઈ સમાચાર
રાત્રે સૂતા સમયે બ્લડ સરક્યુલેશન યોગ્ય રીતે થાય તે માટે બે પગ વચ્ચે તકિયો રાખવો લાભદાયી છે
મુંબઈ સમાચાર
તો આ પ્રયોગ નિષ્ણાતની સલાહ લઈ કરજો અને અમને જણાવજો કે તેમને કેવું લાગ્યો
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો