અઢી અક્ષરના 'પ્રેમ'માં 'લવ બોમ્બિંગ' બરબાદ કરે જિંદગી
મુંબઈ સમાચાર
આજના જમાનામાં તો પ્રેમની પરિભાષા બદલાતી રહે છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
લવ બોમ્બિંગ શબ્દોનો ઉપયોગ 'ડેટિંગ'ના શબ્દોમાં કરે છે
મુંબઈ સમાચાર
આજની પેઢી માટે પ્રેમ તો કેઝ્યુઅલ વ્યવહાર બન્યો છે
એટલે તેમના માટે પ્રેમ એટલે ટાઈમપાસ મેનર બન્યો છે
મુંબઈ સમાચાર
શરૂઆતમાં પ્રેમના વરસાદ પછી સંબંધમાં આવી જાય છે સુનામી
મુંબઈ સમાચાર
પોતાના પાર્ટનરને રાજી રાખવા માટે સતત સારી સારી વાતો કરે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
ટૂંકમાં પહેલા પ્રેમના ડ્રામા પછી બ્રેકઅપ એટલે 'લવ બોમ્બિંગ' છે
મુંબઈ સમાચાર
શરુઆતમાં સારી સારી વાતો પછી એ બધી વાત દગો બની જાય
મુંબઈ સમાચાર
પ્રેમભંગ પછી પાર્ટનર સાથેની જિંદગી અપમાનજનક બની જાય છે
આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો