'વોર-ટૂ'નું પોસ્ટર રિલીઝઃ કિયારા-રિતિકનો દમદાર અંદાજ

બ્લેક આઉટફીટમાં બંદૂક લઈને આક્રમક લૂકમાં જોવા મળી કિયારા

કિયારા સિવાય રિતિક અને જુનિયર એનટીઆરનો પણ જલવો

મહત્ત્વની વાત છે કે પહેલી વાર કિયારા એક્શનમાં જોવા મળશે

કિયારા, રિતીક રોશન, જૂનિયર NTRની ફિલ્મ રિલીઝ માટે તૈયાર

પચાસ દિવસ પછી વોર-ટૂ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય એની અપેક્ષા છે

ટ્રેજેડી ક્વીન મીના કુમારીની બાયોપિકમાં કિયારા જોવા મળશે

દિગ્દર્શકને પણ વિશ્વાસ છે કે મીના કુમારીના રોલ માટે કિયારા પર્ફેક્ટ છે

કિયારા પ્રેગનન્ટ હોઈ માતા બનવા અંગે મિસિસ મલ્હોત્રા ચર્ચામાં છે

કિયારાએ 7મી ફેબ્રુઆરી, 2023ના સિદ્ઘાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...