હેડિંગ વાંચીને તમે પણ માથું ખંજવાળવા લાગી ગયા હશો, બરાબર ને?
દુનિયાભરમાં જાતજાતની ક્વોલિટીના અલગ અલગ ફળો ઉપલબ્ધ છે
પરંતુ આ ફળની વિચિત્ર વાત એ છે કે તે કાચું હોય ત્યારે સ્ત્રી લિંગ હોય છે અને પાકે તો પુલિંગ થઈ જાય છે
99 ટકા લોકોને આ સવાલનો જવાબ નહીં ખબર હોય, તમને પણ કંઈ ખ્યાલ આવે છે?
ચાલો તમને જવાબ જણાવી દઈએ. અહીં વાત થઈ રહી છે આપણા સૌના ફેવરેટ કેરીની.
કેરી કે જેને અલગ અલગ ભાષામાં આંબો, આમ, આમ્બે જેવા વિવિધ નામથી ઓળખવામાં આવે છે
જ્યારે આ ફળ કાચું હોય ત્યારે આપણે એને કેરી, હિંદીમાં આમિયા, મરાઠીમાં કેરી એમ સ્ત્રીલિંગના નામે ઓળખાય છે
પણ જેવું એ પાકી જાય એટલે એટલે આંબા, હિંદીમાં આમ, મરાઠીમાં આમ્બે એમ પુલિંગ બની જાય છે