હળદરને હિન્દુ ધર્મમાં સુખ-સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે
માંગલિક કાર્યોમાં હળદર વપરાય છે એમ તિજોરીમાં રાખવાથી લાભ થાય
શબ્દો-વસ્તુઓ અલગ અલગ છે?
ઘર યા દુકાનની તિજોરીમાં હળદરની ગાંઠો રાખવાથી ભાગ્યોદય થાય છે
તિજોરીમાં હળદર મૂકવાથી સમૃદ્ધિમાં વધારા સાથે વિષ્ણુ ભગવાનની કૃપા થાય
તિજોરીમાં મૂકવાથી નકારાત્મક ઊર્જા પણ દૂર થાય અને ખર્ચમાં નિયંત્રણ આવે
હળદરની ગાંઠ તિજોરીના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાનું શુભ માનવામાં આવે છે
દુકાનની તિજોરીમાં રાખવાથી ગ્રાહકોનું આગમન થાય ને વેપારમાં બરકત આવે
તમારા ઘર યા દુકાનમાં લાલ પોટલીમાં હળદર રાખવાથી વિશેષ ફાયદો થઈ શકે
તિજોરીમાં મૂકતા 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ:'નો મંત્રનો જાપ કરી શકો
અહીં આપેલી માહિતી ફક્ત વાસ્તુશાસ્ત્રને આધારે લખી છે, જેમાં વેબસાઈટ
ને કોઈ લેવાદેવા નથી