ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પહેલી વાર "સુકાન" શુભમન ગિલે સંભાળ્યું છે

કેપ્ટન ઈનિંગ રમીને શુભમન ગિલે સફળ 'બેટર' હોવાનું કર્યું પુરવાર

147 રન ફટકારીને 'પ્રિન્સ'એ ભારતીય કેપ્ટન તરીકેનું નામ રોશન કર્યું

રેકોર્ડ બ્રેક ઈનિંગમાં ગિલે 19 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી

ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના નામે 37 સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે

ઇંગ્લેન્ડના સુકાની તરીકે બેન સ્ટોક્સએ ટેસ્ટમાં 43 સિક્સર ફટકારી હતી

વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડસે કેપ્ટન તરીકે 46 સિક્સર ફટકારી છે

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ક્લાઈવ લોઈડે 48 સિક્સર ફટકારી છે

પૂર્વે કેપ્ટન તરીકે બ્રાયન લારાના નામે પણ 49 સિક્સરનો વિક્રમ છે

ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 51 સિક્સર મારવાનો છે વિક્રમ

ન્યૂ ઝીલેન્ડના કેપ્ટન બેન્ડન મેક્કલુમે 59 સિક્સર મારવાનો રેકોર્ડ છે

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે 72 સિક્સર મારવાનો વિક્રમ છે

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...