આજે 21મી જૂનના રોજ દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઊજવણી કરાઈ રહી છે
ત્યારે ચાલો જાણીએ કે યોગ કરવાથી શું અને કેવા ફાયદા થાય છે
યોગ કરવાથી બોડી ફ્લેક્સિબિલિટી, એનર્જી અને પેશન્સ લેવલમાં વૃદ્ધિ થાય છે
યોગથી તાણ અને સ્ટ્રેસ લેવલ ઘટે છે અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે
યોગ-ધ્યાનના માધ્યમથી માનસિક એકાગ્રતા વધે છે
યોગ કરવાથી હાર્ટ, ફેફસાં અને પાચન તંત્ર પણ સુધરે છે
ઈમ્યુન સિસ્ટમ બુસ્ટ કરવામાં પણ યોગ મદદ કરે છે, જેનાથી વ્યક્તિ ઓછું બીમાર પડે છે
યોગ કરવાથી સ્લિપિંગ ક્વોલિટીમાં સુધારો થાય છે અને થાક અને ચીડિયાપણુ ઘટે છે
યોગ કરવાથી આત્મજ્ઞાન અને આંતરિક શાંતિની પ્રાપ્તિ પણ થાય છે