દરેક માનુનીને એક કોમન પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે અને એ સમસ્યા છે લિપસ્ટિક...
ગમે એટલી મોંઘી કે બ્રાન્ડેડ લિપસ્ટિક લો, થોડાક કલાકો બાદ તે આછી થઈ જાય છે
લિપસ્ટિક લગાવતા પહેલાં લિપબામ લગાવીને મોશ્ચરાઈઝ કરી લો
લિપસ્ટિક પ્રાઈમર કે કન્સિલરનો ઉપયોગ કર્યા બાદ લિપસ્ટિક અપ્લાય કરો
લિપસ્ટિકને મેચ થતું લિપ લાઈનર લગાવીને લિપસ્ટિક લગાવો, જેનાથી હોઠ સુંદર પણ લાગશે
લિપસ્ટિક લેયરમાં લગાવો, પહેલાં એક લેયર લગાવો, પછી ટિશ્યૂ હોઠ પર દબાવો અને બીજું લેયર લગાવો
લિપસ્ટિક લગાવ્યા બાદ ટિશ્યૂ કે પાઉડરની મદદથી તેને સેટ કરી લો
આ ટિપ્સ ફોલો કરીને તમે તમારી રૂટિન લિપસ્ટિકને પણ લોન્ગ લાસ્ટિંગ બનાવી શકો છો
Dedsec GIF
Dedsec GIF