આપણે દરરોજ અસંખ્ય વખત કોઈને કોઈ રસ્તા, હાઈવે પરથી પસાર થતાં હોઈએ છીએ
એ સમયે ધ્યાન આપ્યું હશે તો ખ્યાલ હશે રસ્તા પર એમાં પણ ખાસ કરીને હાઈવે બે સીધી પીળી લાઈન્સ જોવા મળે છે
પણ શું તમને આ લાઈન્સનો અર્થ જાણો છો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ...
હાઈવે પર અનેક વખત સફેદ અને પીળી લાઈન્સ બનાવવામાં આવેલી હોય છે
આવી લાઈન સાંકળા રસ્તા, વળાંક કે ઓછી વિઝિબિલિટી હોય એવા રસ્તા પર હોય છે
આ પ્રકારની લાઈન્સ મોટાભાગે ટુ વે લેનવાળા રસ્તા પર જોવા મળે છે
રસ્તા પર બે પીળી લાઈનનો અર્થ એવો છે કે તમે તમારી લેનમાં ડ્રાઈવ કરો
કોઈ બીજી ગાડીને તમે પાસ ના આપી શકો કે કોઈ બીજા વાહનને ઓવરટેક ના કરો
જોકે, ટર્ન લેતા, બહાર નીકળતા કે ચોક પર આ લાઈન પાર કરી શકાય છે
આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો