દુનિયામાં સૌથી વધુ ભારતીયની સંખ્યા અમેરિકામાં છે

મુંબઈ સમાચાર

યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં છે 54 લાખ ભારતીય

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

અમેરિકામાં રહે છે 20.77 લાખ NRI અને PIO 33.31 લાખ

મુંબઈ સમાચાર

યુએઈ પણ બીજા ક્રમે છે, જ્યાં 34 લાખ રહે છે હિંદુસ્તાની

 યુએઈના અબુ ધાબુ શહેરમાં સૌથી વધુ ભારતીયો રહે છે

મુંબઈ સમાચાર

29.14 લાખ ભારતીય સાથે મલેશિયા ત્રીજા ક્રમનો દેશ છે

મુંબઈ સમાચાર

 સઉદી અરેબિયામાં રહેનારા ભારતીયની સંખ્યા 26.50 લાખ છે

મુંબઈ સમાચાર

બ્રિટનમાં ભારતીય મૂળ અને ભારતીયની સંખ્યા 18 લાખથી છે વધુ

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

કેનેડાના ટોરન્ટો સહિત અન્ય શહેરમાં 16 લાખથી વધુ છે ભારતીય

સિંગાપોરની કુલ વસ્તીના ઈન્ડિયન્સની સંખ્યા 9.1 ટકા છે

મુંબઈ સમાચાર

દક્ષિણ આફ્રિકામાં કુલ વસ્તીના ત્રણ ટકા રહેવાસીઓ છે ઈન્ડિયન

મુંબઈ સમાચાર

કુવૈતમાં દસ અને મ્યાનમારમાં ત્રણ લાખ ભારતીય વસાહતીઓ રહે છે

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો