મહિલાઓને 30 વટાવ્યા પછી એક સમસ્યા તો ચોક્કસ સતાવતી હોય છે
ઉંમરની ત્રીસી વટાવ્યા પછી ત્વચા ઢીલી પડવા લાગે છે, જ
ેને કારણે ફાઈન લાઈન્સ દેખાય છે
આને કારણે સ્કિન ટાઈટનિંગ ટ્રીટમેન્ટ ખૂબ જ ચર્ચામાં રહે છે
આજે અમે તમને જણાવીશું કે તમે ઘરેલું નુસખાથી કઈ રીતે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો
વિટામિન સીનું ભરપૂર સેવન કરો જે તમને આમળા, કિવી, સંતરા, પપૈયા અને લીંબુમાંથી મળી રહે છે
હેલ્ધી ફેટ્સ જેવા કે અખરોટ, અળસી, નટ્સ, આવાકાડોનું સેવન કરો, તમે ઓમેગા 3નું સેવન પણ કરી શકો છો
પ્રોટિન, એન્ટીઓક્સિડન્ટ્સવાળા પદાર્થ જેવા કે દાળ, સોયા, પનીર, ટમેટા, બીટ અને બ્રોકલી ખાવ
આ સિવાય આખા દિવસમાં શરીરને શક્ય હોય એટલું હાઇડ્રેટ રાખવા પાણીનું સેવન કરો
ડાયટ સિવાય તમે ચહેરા પણ અહીં જણાવેલી વસ્તુઓ પણ અવશ્ય લગાવો
એલોવેરા જેલ કોલેજન રિલીઝ કરે છે, એટલે ચહેરા પર એલોવેરા જેલ લગાવો
રાતે કોપરેલ તેલમાં વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્સ કરીને લગાવો
આ નુસખા પર અમલ કરતાં પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે
આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ બીજી માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો
અમારી સાથે જોડાયેલા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો