આપણામાંથી મોટાભાગના લોકો અલગ અલગ ફોર્મમાં સાકર, ખાંડનું સેવન કરતાં હશે

પરંતુ સાકર એક સ્લો પોઈઝન છે અને એના સેવનથી થતાં નુકસાનથી પરિચિત છો? 

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ચાલો આજે તમને સાકરના સેવનથી થતાં ગેરફાયદા વિશે જણાવીએ-

Disadvantages of Consuming Sugar

મુંબઈ સમાચાર

સાકરના વધારે પડતાં સેવનથી શરીરમાં ચરબી વધે છે અને વજન વધવા લાગે છે

આ ઉપરાંત સાકર ખાવાથી ટાઈપ-ટુ ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે

મુંબઈ સમાચાર

સાકરનું વધારે પડતું સેવન દાંતમાં સડા એટલે કે કેવિટીનું કારણ પણ બને છે

મુંબઈ સમાચાર

સ્કીન પ્રોબ્લેમ જેવા કે ખીલ અને કરચલી માટે પણ ખાંડનું વધારે પડતું સેવન કારણભૂત બને છે

મુંબઈ સમાચાર

ફ્રૂક્ટોઝથી ભરપૂર ખાંડનું સેવન કરવાથી લીવર પર પણ અસર જોવા મળે છે

મુંબઈ સમાચાર

હાર્ટ એટેક જેવી હાર્ટ સંબંધિત સમસ્યાઓ માટે પણ સાકર કારણભૂત બને છે

મુંબઈ સમાચાર

ખાંડનું વધારે પડતું સેવન મેન્ટલ હેલ્થ પર પણ અસર કરે છે અને ડિપ્રેશન વગેરે થાય છે

મુંબઈ સમાચાર

સાકરમાંથી મળતી એનર્જી થોડાક સમયની જ હોય છે ત્યાર બાદ ફરી થાક અને નબળાઈ આવે છે

મુંબઈ સમાચાર

આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ બીજી માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો