એસી રૂમમાં લોકો એક વાસણ કે ડોલમાં પાણી ભરીને રાખે છે,
મુંબઈ સમાચાર
પણ શું તમે આ પાછળનું રહસ્ય જાણો છો?
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
હવા ઠંડી કરવાની સાથે રુમનો ભેજ ઘટાડે છે
મુંબઈ સમાચાર
હવા ડ્રાય થાય અને સ્કીન ડ્રાય થવાની સાથે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે
આ કારણે જ લોકો એસી રૂમમાં એક વાસણ કે ડોલમાં પાણી ભરીને રાખે છે
મુંબઈ સમાચાર
હવામાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટેનો આ એક ઘરેલું નુસખો છે
મુંબઈ સમાચાર
ખૂલ્લા વાસણમાં પાણી રાખવામાં આવે તો ધીરે તેનું બાષ્પીભવન થાય છે
મુંબઈ સમાચાર
જેને કારણે રૂમની હવામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
આ જ કારણે લોકો એસી રૂમમાં ખૂલ્લા વાસણમાં પાણી ભરી રાખે છે
છે ને એકદમ કામની માહિતી? આવી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો