ક્રિકેટ અને બોલીવુડની દુનિયામાં 'વિરુષ્કા'નું નામ અજાણ્યું રહ્યું નથી!

મુંબઈ સમાચાર

આઈપીએલની 18મી સિઝનમાં 18 વર્ષ પછી કોહલીએ કર્યો 'ચમત્કાર'

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

વર્ષોની મહેનત પછી કોહલીને મળી ટ્રોફી ને હરખના આંસુ રોકી શક્યો નહીં!

મુંબઈ સમાચાર

વિરાટ કોહલીએ સ્વીકાર્યું પત્ની અનુષ્કા વિના આ 'સફળતા' શક્ય નહોતી

જોકે, અનુષ્કા સાથે વિરાટ અચૂક પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં જાય છે

મુંબઈ સમાચાર

ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી સૌથી પહેલા વિરાટ વૃદાંવન પહોંચ્યો હતો

મુંબઈ સમાચાર

IPL ફાઈનલ પૂર્વે વિરાટ હનુમાનગઢીમાં પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા

મુંબઈ સમાચાર

મહારાજે કહ્યું હતું 'ખુશ રહો અને ભગવાનનું નામ રટવાનું ભૂલશો નહીં!'

મુંબઈ સમાચાર

પંજાબ સામે RCB ટ્રોફી જીત્યા પછી કોહલીની સાથે મહારાજ ટ્રેન્ડમાં છે

મુંબઈ સમાચાર

 કોહલીએ ટ્રોફી જીત્યા પછી લોકો કહે છે મહારાજના 'આશીર્વાદ' ફળ્યા

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો