નોકરી-ધંધા કરતા દરેક માટે ઘરે રહી ગરમાગરમ ફુલકા-રોટલી ખાવી શક્ય નથી. આથી ડબ્બામાં પેક કરી લઈ જવાતી હોય છે

મુંબઈ સમાચાર

રોટલી સોફ્ટ અને ગરમ રહે તે માટે મોટાભાગના ઘરોમાં એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ થાય છે

મુંબઈ સમાચાર

પણ ગરમ રોટલી, પરોઠા કે થેપલાને ફોઈલમાં પેક કરવાથી ફોઈલના એલ્યુમિનિયમના કણ તેમાં મળે છે અને શરીરને નુકસાન જાય છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

તો આજે અમે તમને એવી ટીપ્સ આપીએ છીએ, જેનાથી રોટલી સોફ્ટ પણ રહેશે અને તમારા આરોગ્યને કોઈ આંચ નહીં આવે

ઘી ચોપડેલી ગરમ રોટલી તમે બટર પેપરમાં લપેટીને રાખી શકો છો. બટરપેપરમાં તે સોફ્ટ રહેશે અને ઘી શોષાશે નહીં

મુંબઈ સમાચાર

આ સાથે તમે અગાઉની પરંપરાની જેમ સાફ સુતરના વ્હાઈટ કપડામાં પણ રોટલી રાખી શકો છો. 

મુંબઈ સમાચાર

તમે નાના સ્ટીલના ડબ્બમાં અથવા બજારમાં મળતા થર્મલ અથવા ઈન્સ્યુલેટેડ ટિફિન બોક્સમાં રોટલી મૂકી શકો છો

મુંબઈ સમાચાર

બજારમાં સિલિકોન બેગ્સ મળે છે. જે રોટલીને સુકાતી રોકે છે અને તાજી રાખે છે. આ સાથે તેને વૉશ કરી રિયુઝ કરી શકાય છે. 

મુંબઈ સમાચાર

તમે પાર્ચમેન્ટ પેપરમાં પણ રોટલી લપેટીને ડબ્બામાં આપી શકો છો. રોટલીની સોફ્ટનેસ જળવાઈ રહેશે અને તમે ભોજન સમયે તકલીફ નહીં પડે

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો