હાલમાં 78મો કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જેમાં હોલીવૂડ-બોલીવૂડથી હસીનાઓ રેડ કાર્પેટ પર પોતાના લૂકથી ફેન્સને ઘાયલ કરી રહી છે

મુંબઈ સમાચાર

ઐશ્વર્યા રાય-બચ્ચન, ઉર્વશી રૌતેલા, જ્હાન્વી કપૂર, જ્હાન્વી કપૂર, અદિતી રાવ હૈદરી બાદ આલિયા ભટ્ટ પણ કાન પહોંચી છે

મુંબઈ સમાચાર

આલિયા ભટ્ટે લોરિયલરની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રિન્સેસ લૂકમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી લીધી હતી

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ફિલ્મ માસ્ટરમાઈન્ડના સ્ક્રીનિંગ માટે પહોંચેલી આલિયાએ સોફ્ટ બેજ કલરનો ગાઉન પહેર્યો હતો

આ ગાઉન પર ફ્લોરલ અને ફૂલોના મોટિફ્સથી વર્ક કરવામાં આવ્યું હતું, નીચેની તરફનું ફ્રીલ વર્ક સુંદર લૂક આપી રહ્યો હતો

મુંબઈ સમાચાર

સિમ્પલ, સોબર અને એલિગન્ટ, મિનિમલ મેકઅપ, નો એસેસરીઝ જ્વેલરીમાં પણ આલિયા સુંદર લાગી રહી હતી

મુંબઈ સમાચાર

આલિયાએ હેરસ્ટાઈલમાં નાનકડું સ્લિક બનાવ્યું હતું જે તેના લૂકને કોમ્પ્લિમેન્ટ કરી રહ્યું હતું

મુંબઈ સમાચાર

પરંતુ આ બધામાં સૌથી વધારે ચર્ચાએ આલિયાએ નજરથી બચવા માટે કરેલા કાળા ટપકાંની થઈ રહી છે

મુંબઈ સમાચાર

કાનના બીજા લૂક માટે આલિયાએ બ્લ્યુ સ્ટડેડ અરમાની પ્રિવે ગાઉન પહેર્યો હતો, જે ઓફ શોલ્ડર ટાઈટ ટ્યુબ સ્ટાઈલ હતો

મુંબઈ સમાચાર

આ ગાઉનમાં નાના નાના શાઈની સ્ટોન જડવામાં આવ્યા હતા, જે દૂરથી ચમકી રહ્યા હતા 

મુંબઈ સમાચાર

આલિયાનો આ બીજો લૂક પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો આ સાથે તેણે મેચિંગ ઈયરરિંગ્સ અને ડાયમંડ રિંગ પહેરી હતી

મુંબઈ સમાચાર

આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો