સોનાને લઈને ભારતીયોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળે છે, પણ હાલમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે
ત્યારે ચાલો જાણીએ 'ઓપરેશન સિંદૂર' પછી પાકિસ્તાનને સપોર્ટ કરનાર અઝરબૈજાનમાં સોનુ ભારત કરતાં સસ્તુ છે કે મોંઘુ?
પાકિસ્તાનને સાથ આપતા ભારતીયોએ અઝરબૈજાનનો બહિષ્કાર કર્યો હ
તો
પ્રતિબંધો પછી આજે સૌને સોના-ચાંદીના ભાવ જાણવાની જાગી છે તા
લાવેલી
ભારતની તુલનાએ અઝરબૈજાનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો તફાવત છે
અત્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1812.1 અઝરબૈજાની કરન્સી છે
હાલમાં એક 'અઝરબૈજાની મનત'નો ભાવ ભારતના 50.33 રુપિયા બરાબર છે
1812.1 અઝરબૈજાની મનાત (AZN) પ્રમાણે 91,194.55 રુપિયાનો ભાવ થશે
હાલમાં ભારતમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રુપિયા 95,452 રુપિયા છે
અઝરબૈજાનનું અર્થતંત્ર મોટા ભાગે તેલની નિકાસ પર રહે છે નિર્ભર
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો