ઉનાળામાં લોકો ભલે ગરમીથી કંટાળ્યા હોય પણ આ ગરમીથી રાહત અપાવવાનું કામ કરે છે કેરી... 

મુંબઈ સમાચાર

ઉનાળો ભલે ના ગમે પણ કેરી ખાવાનું સૌને પસંદ હોય છે, પરંતુ શું તમને ખબર છે કે કેરી સાથે અમુક વસ્તુઓ ના ખાવી જોઈએ? 

મુંબઈ સમાચાર

ચાલો આજે તમને આવા કેટલાક ફૂડ કોમ્બિનેશન વિશે કે જે ભૂલથી પણ કેરી સાથે ના કરવા જોઈએ-

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

કેરી સાથે દૂધ ના પીવું જોઈએ, આયુર્વેદમાં તેને ડેન્જરસ કોમ્બિનેશન માનવામાં આવ્યું છે. બંને સાથે લેવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે

દહીં અને કેરીનું કોમ્બિનેશન પણ ના કરવું જોઈએ, બંને સાથે ખાવાથી કફ, ખાંસી અને સ્કીન સંબંધિત સમસ્યા સતાવે છે

મુંબઈ સમાચાર

કેરી સાથે માંસાહારનું સેવન ના કરવું જોઈએ, નહીં તો ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે

મુંબઈ સમાચાર

કેરી અને પપૈયા સાથે ના ખાવું જોઈએ, બંનેની તાસીર ગરમ હોય છે એટલે રિએક્શન જોવા મળી શકે છે

મુંબઈ સમાચાર

કેરી સાથે, કિવી, નારંગી અને અનાનસ જેવા ખાટા ફળો ના ખાવા જોઈએ, 

મુંબઈ સમાચાર

કેરી અને ખાટા ફળની બંનેની પ્રકૃતિ વિપરીત છે એટલે એસિડિટી, ગેસ અને પાચનની સમસ્યા થાય છે

મુંબઈ સમાચાર

આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો