બોલીવૂડ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે અને લેટેસ્ટ ફોટોશૂટના ફોટો પણ ફેન્સ સાથે શેર કરે છે
આજે અમે અહીં તમને આવી જ એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-
આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ નોટી ગર્લ રકુલ પ્રીત સિંહ છે
રકુલ પ્રીત સિંહ પોતાના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે
એક્ટ્રેસે રોયલ બ્લ્યુ લૂકમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે
રકુલ પ્રીતનો આ રોયલ બ્લ્યુ આઉટ સમર સિઝન માટે એકદમ પરફેક્ટ ચોઈસ છે
રોયલ બ્લ્યુ કલરના બોડીકોન ડ્રેસમાં રકુલ એકદમ સુંદર લાગી રહી છે
રકુલનો આ લૂક ખૂબ જ અલગ છે, તેનો શોલ્ડર કટ, નેક સ્ટાઈલ અને કોર્સેટ ડિઝાઈન તેની સું
દરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.
આ સુંદર આઉટફિટની સાથે રકુલે સ્ટોન એક્સેસરીઝ અને સિલ્વર રિંગ્સથી પોતાના લૂકને કમ્પલિટ કર્ય
ો છે
આઉટફિટ અને સુંદર એક્સેસરીઝ સાથે રકુલે એકદમ પરફેક્ટ મેકઅપ કર્યો છે
તમે પણ એક્ટ્રેસનો વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Opening
https://bombaysamachar.com/web-stories/
Dedsec GIF
Dedsec GIF