મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ આજના સમયથી સૌથી જરૂરિયાતની વસ્તુઓ બની ગઈ છે
મુંબઈ સમાચાર
આજકાલ લોકોમાં યુટ્યૂબ પર વીડિયો જોવાનો ક્રેઝ વધી રહ્યો છે, ઘણી વખત ઈન્ટરનેટ કનેક્ટિવિટીને કારણે તેમાં ખલેલ પડે છે
મુંબઈ સમાચાર
આજે અમે અહીં તમને ઈન્ટરનેટ વિના પણ કઈ રીતે તમે યુટ્યૂબના વીડિયો જોઈ શકશો એની સિક્રેટ ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ
મુંબઈ સમાચાર
આ ઓપ્શન યુટ્યૂબ પર જ હોય છે અને તેનો ઉપયોગ જ્યારે ડેટા કનેક્ટિવિટી હોય ત્યારે જ કરી લેવો જોઈએ
મુંબઈ સમાચાર
Connectivity
જે વીડિયો તમે બાદમાં જોવા માંગો છો તેને ઓન કરો, જેની નીચે તમને અલગ અલગ ઓપ્શન દેખાશે
મુંબઈ સમાચાર
આ ઓપ્શનમાં જ ડાઉનલોડનો એક ઓપ્શન પણ હોય છે, જે સિલેક્ટ કરીને એ વીડિયો ડાઉનલોડ કરવા મૂકી દો
મુંબઈ સમાચાર
વીડિયો ડાઉનલોડ કરવા માટે લો, મીડિયમ, ફૂલ એચડી કે હાઈ ક્વોલિટીનો વિકલ્પ પસંદ કરી શકો છો
મુંબઈ સમાચાર
આ વીડિયો ડાઉનલોડ થઈને તમારા યુટ્યૂબના ક્લાઉડમાં સેવ થઈ જાય છે,
મુંબઈ સમાચાર
ડાઉનલોડ કરેલાં વીડિયો જોવા તમારા યુટ્યૂબ પ્રોફાઈલના ઓપ્શનમાં જઈને ડાઉનલોડ્સ ફોલ્ડરમાં દેખાશે
મુંબઈ સમાચાર
આમ તમે ઈન્ટરનેટ ના હોય ત્યારે પણ તમારા મનગમતા વીડિયો યુટ્યૂબ પર આરામથી જોઈ શકશો
મુંબઈ સમાચાર
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો