હંમેશાં શાંતિ અને મિત્રતા ચાહતો આપણો ભારત દેશ જ્યારે દુશ્મનો સામે લડે છે ત્યારે ફતેહ હાંસલ કરે છે
તાજેતરમાં ઑપરેશન સિંદૂર દ્વારા ફરી આપણી જાંબાઝ સેનાએ પાકિસ્તાનને ધૂળ ચાટતા કરી દીધા છે
આવું જ યુદ્ધ આપણે 1999માં લડ્યું હતું જેને આપણે કારગીલ યુદ્ધ તરીકે જાણીએ છીએ. આ કારગીલ યુદ્ધ અને માધુરી દિક્ષિતનું કનેક્શન અમે તમને જણાવીશું
કારગીલ યુદ્ધ વિશે વિક્રમ બત્રાના ભાઈ વિશાલ બત્રાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કારગીલ યુદ્ધ વખતે વિક્રમનો રેડિયો હેક થયો હતો
જેમાં પાકિસ્તાની સૈનિકોએ શેરશાહ તરીકે જાણીતા વિક્રમ બત્રાને કહ્યું હતું કે અમે તમારો ખાત્મો બોલાવશું અને માધુરી દિક્ષિતને લઈ જશું
એમ પણ કહેવાય છે કે અમુક સૈનિકોએ તો એમ કહ્યું હતું કે અમને અમારા મૃત સૈનિકોની લાશો નથી જોઈતી માધુરી આપી દો
આ કિસ્સો જાણી તમે સમજી શકો કે માધુરીએ કેટલાને ઘાયલ કર્યા હશે. આ સાથે દાઉદ ઈબ્રાહીમનો ભાઈ અનીસ ઈબ્રાહીમ પણ માધુરી પાછળ પાગલ હતો
માધુરીએ અનીસની ગિફ્ટ્સ અને દુબઈ આવવાની ઓફર ન સ્વીકારતા તેણે માધુરીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો, જે મુંબઈ પોલીસે નિષ્ફળ બનાવ્યો