અત્યાર સુધી તમે ઘોડા, ઉંટ, ગાય, ભેંસ જેવા વિવિધ પ્રાણીઓનો મેળો ભરાતો હોય છે એવું સાંભળ્યું હશે

મુંબઈ સમાચાર

પરંતુ શું તમને ખબર છે કે ભારતના એક રાજ્યમાં ગધેડાઓનો મેળો ભરાય છે? ચાલો તમને જણાવીએ-

મુંબઈ સમાચાર

ભારતના મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં દર વર્ષે ગધેડાઓનો મેળો ભરાય છે

મુંબઈ સમાચાર

એવું કહેવાય છે કે ગધેડાના આ મેળાની શરૂઆત મોગલ બાદશાહ ઔરંગઝેબે કરી હતી

મુંબઈ સમાચાર

મંદાકિની નદીના કિનારે ત્રણ દિવસ સુધી આ મેળો ભરાય છે

મુંબઈ સમાચાર

આ મેળામાં અનેક વેપારીઓ પોતાની પાસે રહેલાં ગધેડાઓને લઈને આવે છે

મુંબઈ સમાચાર

રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો મેળામાં ગધેડાની કિંમત 10,000 રૂપિયાથી 1,50,000 રૂપિયા સુધી હોય છે

મુંબઈ સમાચાર

10,000 થી 1,50,000

આ મેળામાં ખાસ વાત એ છે કે અહીં ગધેડાઓને એક અલગ નામ આપવામાં આવે છે

મુંબઈ સમાચાર

શાહરુખ

સલમાન 

લોરેન્સ 

છે ને એકદમ યુનિક ઈન્ફોર્મેશન? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...