ઉનાળામાં કેરીની સાથે સાથે ચીકુ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે, ચીકુ સ્વાદમાં એકદમ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે

મુંબઈ સમાચાર

અનેક લોકોને ચીકુ, ચીકુ મિલ્કશેક, ચીકુની ચિપ્સ વગેરે ખાવાનું પસંદ હોય છે

મુંબઈ સમાચાર

પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જેમના માટે આ હેલ્ધી ફ્રૂટ સ્લો પોઈઝનનું કામ કરે છે

મુંબઈ સમાચાર

આજે અમે અહીં તમને કોણે ચીકુ ના ખાવા જોઈએ એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ

મુંબઈ સમાચાર

ચીકુમાં વિટામિન સી, વિટામિન બી5, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, ફાઈબર, ફોલેટ, એન્ટિ ઓક્સિટડન્ટ્સ જોવા મળે છે

મુંબઈ સમાચાર

Vitamin C

Vitamin B5

Protein

Iron

Potassium

Copper

Magnesium

Fiber

Folate

Antioxidants

જો તમને શૂગર હોય તો તમારે ભૂલથી પણ ચીકુ ના ખાવા જોઈએ, ચીકુમાં નેચરલ શૂગર હોય છે એટલે શૂગર લેવલ વધે છે

મુંબઈ સમાચાર

જે લોકોનું પેટ એકદમ સેન્સેટિવ હોય એવા લોકોએ પણ ચીકુ ના ખાવા જોઈએ, કારણ કે ચીકુમાં ફાઈબર હોય છે જેનું પાચન થવામાં વાર લાગે છે

મુંબઈ સમાચાર

વજન ઘટાડી રહેલાં લોકોએ પણ ચીકુ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં કેલેરી વધુ હોય છે

મુંબઈ સમાચાર

કિડની પેશન્ટે પણ ચીકુ ના ખાવું જોઈએ, કારણ કે તેમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ હોય છે, જે કિડની માટે નુકસાનકારક છે

મુંબઈ સમાચાર