હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે

મુંબઈ સમાચાર

ત્યારે અમે તમને કેટલીક કામની માહિતી જણાવવા જઈ રહ્યા છીએ

મુંબઈ સમાચાર

જો બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો તમારે ફોનમાં કેટલીક મહત્ત્વની સેટિંગ ઓન કરી લેવી જોઈએ જેથી જરૂરતના સમયે મદદ મળી શકે

મુંબઈ સમાચાર

અહીં વાત થઈ રહી છે ઈમર્જન્સી એલર્ટ સેટિંગ વિશે, જેના પર નાગરિકોને સરકાર ઈમર્જન્સી એલર્ટથી જરૂરી માહિતી પૂરી પાડે છે

મુંબઈ સમાચાર

ગયા વર્ષે લોકોને એલર્ટ સાઉન્ડ સાથે એક મેસેજ મોકલવામાં આવ્યો હતો

મુંબઈ સમાચાર

આ સેવા કટોકટી દરમિયાન નાગરિકો સુધી માહિતી પહોંચાડવા આ ડિઝાઈન કરવામાં આવી છે

મુંબઈ સમાચાર

આ માટે તમારે તમારા ફોનમાં કેટલીક સેટિંગ ઓન કરવી પડશે

મુંબઈ સમાચાર

એન્ડ્રોઈડ યુઝર્સ સેટિંગમાં જઈને સેફ્ટી અને ઈમર્જન્સીનું ઓપ્શનમાં જવું પડશે

મુંબઈ સમાચાર

અહીં તમને વિવિધ એલર્ટના ઓપ્શન મળશે એ તમામની સાથે વાયરલેસ ઈમર્જન્સી એલર્ટનું ઓપ્શન ઓન કરો

મુંબઈ સમાચાર

આઈફોન યુઝર્સે સેટિંગમાં જઈને નોટિફિકેશનનું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે

મુંબઈ સમાચાર

ત્યાર બાદ ગર્વનમેન્ટ એલર્ટનું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે, જેથી તમામ જરૂરી માહિતી તમારા સુધી પહોંચે

મુંબઈ સમાચાર