અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને લોકોને ગરમીમાં કલિંગર ખાવાનું ખૂબ જ પસંદ હોય છે

મુંબઈ સમાચાર

કલિંગર મીઠું હોવાની સાથે સાથે એકદમ રસાળ પણ હોય છે, જેથી ગરમીમાં બોડી હાઈડ્રેટેડ રહે છે

મુંબઈ સમાચાર

કલિંગર ખાવું સ્વાસ્થ્યવર્ધક હોય છે, પણ એની સાથે સાથે શું તમને એને ખાવાનો રાઈટ ટાઈમ ખબર હોય છે? 

મુંબઈ સમાચાર

ક્યારેય રાતના સમયે ડિનર પછી કલિંગર ખાવાનું ટાળવું જોઈએ, એવું કરવાથી હેલ્થને નુકસાન થાય છે

મુંબઈ સમાચાર

રાતે ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવાને કારણે ડાઈજેશન સ્લો થઈ જાય છે, એટલે હળવું ખાવાની સલાહ આપવામાં આવે છે

મુંબઈ સમાચાર

કલિંગરમાં પાણી એસિડિક કન્ટેન્ટનું પ્રમાણ વધારે હોય છે એટલે રાતે ખાવાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે

મુંબઈ સમાચાર

કેટલાક કિસ્સામાં તો રાતે કલિંગર ખાવાથી બાઉલ ઇરિટેશનની સમસ્યા પણ સતાવી શકે છે

મુંબઈ સમાચાર

કલિંગરમાં 90 ટકા પાણી હોય છે, એટલે રાતે તેનું સેવન કરવાથી યુરિન પાસ કરવા જવું પડશે, જેથી સ્લિપિંગ સાઈકલ ડિસ્ટર્બ થાય છે

મુંબઈ સમાચાર

કલિંગર ખાવાનો સાચો સમય દિવસનો સમય છે, બ્રેકફાસ્ટમાં તમે કલિંગર ખાઈ શકો છો

મુંબઈ સમાચાર

કલિંગર રાતના સમયે ખાવાથી વજન વધવાની સાથે સાથે શુગર પણ વધી જાય છે

મુંબઈ સમાચાર