વેકેશનની મોજ માણતી ઝન્નત ઝુબૈરની તસવીરો વાઈરલ

ડીપનેક ટ્યુબ ટોપમાં ઝન્નતના અનેક પોઝે લોકોને મોહી લીધા

ઝરણામાં જોવા મળતી ઝન્નતે કેપ્શન હટકે આપ્યું છે

કેપ્શનમાં લખ્યું છે 'ડ્રેન્ચ્ડ ઈન ડ્રીમ્સ એન્ડ મિસ્ટી મેજિક'

પર્સનલ અને અફેરને લઈ ઝન્નત ઝુબૈર રહે છે ચર્ચામાં

આ સિવાય આ લોકો હંમેશા ઈમાનદાર અને સાચુ બોલવાનું પસંદ કરે છે

 ઝન્નતે 'ચાંદ કે પાર ચલો' સિરિયલથી કરી હતી શરુઆત

23 વર્ષે સ્ટાર બનેલી ઝન્નત ઝુબેરની છે 25 કરોડની સંપત્તિ

 'ખતરોં કે ખિલાડી-12'માં પણ ઝન્નત ઝુબૈરે કામ કર્યું હતું

આ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે વધુ વિસ્તારપૂર્વક માહિતી મેળવવા નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે