તમે નકલી દવાઓના આદિ બન્યા હો તો ચેતી જાઓ!
કોરોના મહામારી પછી ઢગલો નકલી દવાઓ ખડકાઈ છે.
નકલી દવાઓનો ભેદ જાણવા આટલી વાતનું રાખો ધ્યાન.
પહેલી વાત ખોટા સ્પેલિંગને નબળી કક્ષાનું હોય પ્રિન્ટિંગ.
બીજી બાબત મેડિસિનનું સીલ તૂટેલું હોય યા અસામાન્ય પેકિંગ.
દવાના પેકેટ પર
મેન્યુફેકચરિંગ
અને એક્સપાયરી ડેટ ચેક કરો.
અમુક દવાના યુનિક કોડ હોય છે એને સ્કેન કરીને તપાસ કરો.
દવા ખરીદતી વખતે મેડિસિનનું બિલ લેવાનો આગ્રહ રાખો!
દવાનો રંગ-ગંધ બદલાય તો એ પણ નકલી હોવાનો સંકેત છે.
છેલ્લે ડાઉટ જણાય તો તમારા ડોક્ટરની પણ મદદ લઈ શકો.