ગરમીમાં છાશ પીવાથી
અનેક પ્રકારના ફાયદા થાય છે, કઈ રીતે?
છાશનું સેવન કરતા હાઈડ્રેડ રહેવા સાથે શરીરને ભરપુર મળે છે એનર્જી!
છાશ પ્રોબાયોટિક્સ છે, જેમાં પ્રોટિન, કેલ્શિયમ, વિટામિન બી-12નું પ્રમાણ છે
પ્રોટિન
કેલ્શિયમ
વિટામિન બી-12
મર્યાદિત માત્રામાં છાશ પી આવે તો ફાયદો થાય, નહીં તો નુકસાન થઈ શકે
નિષ્ણાતોના મતે દિવસમાં એક ગ્લાસ અથવા 200-300 ગ્રામ છાશ પીવી જોઈએ
છાશ પીવા માટે ખાસ કરીને તાજી પીવાનું રાખો તેમ જ ખાટી પીવાનું ટાળો
કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યા ભગાડવામાં છાશનું સેવન છે ફાયદાકારક
ગરમીમાં ઘટ્ટ છાશ પીઓ છો તો વ્યક્તિના હાડકા અને મસલ્સ પણ મજબૂત બને.
ઉનાળાના દિવસોમાં તમે છાશ પીઓ છો તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહો.
છાશમાં રહેલા વિટામિન્સ અને કેલ્શિયમ વજન ઉતારવા માટે શ્રેષ્ઠ મનાય છે