ટ્રમ્પના ટેરિફે દુનિયાના શેરબજારની પથારી ફેરવી, મુંબઈ બાકાત નહીં!

મંદીની દહેશતને લઈ અમેરિકા, જાપાન, ચીન સહિત દુનિયાના તમામ માર્કેટ તૂટ્યાં

હર્ષદ મહેતાથી લઈને ટ્રમ્પના ટેરિફ સુધી શેરમાર્કેટમાં ક્યારે નોંધાયા 'કડાકા'?

ટ્રમ્પે ટેરિફ લગાવ્યા પછી 7 એપ્રિલના સેન્સેક્સ ઈન્ટ્રા ડેમાં 4,000 પોઈન્ટ તૂટ્યો

કોવિડને કારણે માર્ચ, 2020માં સેન્સેક્સ 42,723થી 25,638 મથાળે રહ્યો હતો

2015-16માં મંદીને કારણે 30,000 પોઈન્ટથી સેન્સેક્સ 22,951 પોઈન્ટે રહ્યો હતો

જાન્યુ.થી ઓક્ટોબર 2008માં નાણાકીય મંદીને લઈ સેન્સેક્સ 60 ટકા તૂટ્યો હતો

ફેબ્રુઆરી 2000માં 'ડોટ કોમ બબલ'ને કારણે સેન્સેક્સ 3,404 પોઈન્ટે આવ્યો હતો

એશિયાઈ સંકટ'ને કારણે ડિસેમ્બર, 1997માં સેન્સેક્સ 28 ટકા સુધી તૂટ્યો હતો

28 એપ્રિલ 1992માં શેરબજારમાં 520 પોઈન્ટનો નોંધાયો હતો સર્વોચ્ચ કડાકો