અંગુરી ભાભી'ની અદાને જોઈને શ્વેતા તિવારીને ભૂલી જશો!
ભાભીજી ઘર પર હૈ' સિરિયલથી શુભાંગી અત્રે ઘરે ઘરે બની છે જાણીતી
43 વર્ષની અભિનેત્રી આજે પણ યંગ એક્ટ્રેસને આપે છે ટક્કર...
શુભાંગીએ સ્ટોરીમાં તસવીર શેર કર્યા પછી પણ તસવીરો થઈ વાઈરલ
ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં શેર કરેલ તસવીરમાં શુભાંગી લાગે છે ગ્લેમરસ
ડીપનેક બ્લાઉઝ અને બ્લેક સાડીના અંદાજમાં ચાહકોને પડી ગઈ પ
સંદ
શુભાંગીની પર્સનલ લાઈફની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં તેના છૂટાછેડ
ા થયા
22 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને શુભાંગીએ પિયૂષ પૂરેથી છૂટી થઈ હતી
શુભાંગીએ કહ્યું હતું કે છૂટાછેડાના દિવસોમાં 'કોમેડી'નો અભિનય કરવાન
ું મુશ્કેલ હતું
10 વર્ષની સિરિયલની સફળતા પછી કદાચ એના પરથી ફિલ્મ બને તો નવાઈ
નહીં!