આઈપીએલની જાકજમાળથી 7,030 કિલોમીટર દૂર પહોંચ્યો ગંભીર

ફ્રાન્સના કૂર્શવેલમાં પરિવાર સાથે ગૌતમ ગંભીરે વેકેશનની માણી મોજ

ગંભીર પત્ની નતાશા સાથે બરફના પહાડોમાં મસ્ત અંદાજમાં જોવા મળ્યો

ફ્રાન્સની એક જાણીતી રેસ્ટોરાંની બહાર પત્ની નતાશા સાથે ફોટો વાઈરલ

ગંભીરે દીકરી આજીન અને અનાઈઝાની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો

2022 અને 2023માં ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટસનો હતો મેન્ટોર

કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવવામાં ગંભીરની હતી મુખ્ય ભૂમિકા

ચેમ્પિયન્સ ટ્રોફી અને ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીતતા ગંભીરનો દબદબો વધ્યો!

દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા પછી ગંભીર 8 મહિનાથી છે ભારતીય ટીમનો ચીફ કોચ 

રોહિત-વિરાટ સાથે મજબૂત બોન્ડિંગ રાખીને ગંભીરે ટીકાકારોની બોલતી બંધ કરી