દુનિયાભરમાં અને એમાં પણ ખાસ કરીને ભારતીયોમાં સોનાને લઈને એક અલગ જ ક્રેઝ જોવા મળે છે
દુઃખની વાત એ છે કે કરોડો ભારતીય મહિલાઓને જે સોનાનું આટલું ઘેલું છે, તેના ભાવ આસમાનને આંબી રહી છે
પરંતુ આજે અમે અહીં તમને દુનિયાની એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં સસ્તુ સોનું મળે છે
ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કઈ છે આ જગ્યા-
દરેક વ્યક્તિને સોનું ખરીદવા અને પહેરવાનું ખૂબ જ પસંદ હોય છે અને વારે-તહેવારે લોકો સોનુ ખરીદે છે
એમાં પણ જો કોઈ જગ્યાએ સોનુ સસ્તુ મળતું હોય તો તો પૂછવું જ શું?
તમારી જાણ માટે કે દુનિયામાં સૌથી સસ્તુ સોનું ભારતના પડોશી દેશ ભૂતાનમાં મળે છે
અહીં સૌથી સસ્તુ મળવાનું કારણ એવું છે કે અહીં સોના પર કોઈ પણ પ્રકારનું ટેક્સ નથી લેવામાં આવતો
ભૂતાનમાં 10 ગ્રામ એટલે કે એક તોલા સોનાની કિંમત 58,000 રૂપિયાની આસપાસ છે
તો રાહ કોની જુઓ છો પહોંચી જાવ પૈસા લઈને ભૂતાનમાં સૌથી સસ્તુ સોનુ ખરીદવા માટે...