વાળમાં લીંબુ લગાવવું કે નહીં?
શરીરની સંભાળ રાખવા માટે વર્ષોથી ઘણા ઘરગથ્થુ નુસ્ખા પ્રચલિત છે, પરંતુ ઘણીવાર આવા પ્ર
યાગોથી એકને ફાયદો ને એકને નુકસાન થાય છે
આથી આવા નુસ્ખા અજમાવતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે તે આપણી માટે ફાયદાકારક છે કે નહીં
આજે એક એવા જ નુસ્ખા વિશે વાત કરીએ તો લીંબુને વાળ પર લગાવવું ફાયદાકારક છે કે
નહીં તે જાણીએ
લીંબુમાં એન્ટિ ફંગલ ગૂણ છે જે વાળને ડેંડ્રફથી બચાવે છે, આથી માથામાં ખોડો થયો હોય તે લો
કો પાણીમાં લીંબુ નિચોવી લગાવી શકે
લીંબુના એન્ટિઑક્સિડેન્ટ વાળને ચમકાવે છે અને સાથે સોફ્ટ કરે છ
ે. આ સાથે તે વાળની લેન્થ અને ગ્રોથ પણ વધારે છે
...પણ જો તમે વાળને ડાઈ કરો છો કે હેર કલર વાપરો છો તો લીંબુ ન લગાવશો. તમારા સ્કલ્પમ
ાં ઈન્ફેકશન થઈ શકે છે
જેમને હેર સોરાયસિસ થયું હોય તેમણે લીંબુનો ઉપયોગ વાળમાં ન કરવો. આનાથી ખંજવાળ અને વાળ ખરવાન
ી સમસ્યા થઈ શકે છે
આ સાથે લીંબુનો રસ જ્યારે પણ લગાવો ત્યારે તેને હેરઓઈલમાં મિક્સ કરી વાળ પર લગાવો અને બે-ત્રણ કલાક રાખી ધ
ોઈ લો
આ જાણકારી માત્ર છે. તમે તમારા નિષ્ણાતની સલાહ લઈ અમલમાં મૂકજો