કોહિનૂર સાથે આ કિંમતી ચીજો પણ અંગ્રેજો પોતાની સાથે લૂંટીને લઈ ગયા હતા

બ્રિટને લગભગ 300 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું હતું તેણે ભારતમાંથી ઘણી કીમતી વસ્તુઓની લૂંટ ચલાવી હતી 

આજે આપણે કોહિનૂર સહિત આઠ કિંમતી વસ્તુઓ જણાવીશું જે તેઓ લૂંટીને લઈ ગયા છે

કોહિનુર બીજા એંગલો શીખ યુદ્ધ દરમ્યાન લાહોર સંધિ હેઠળ બ્રિટિશરોએ મહારાજા દિલીપસિંહ પાસેથી મેળવ્યો હતો.

પહેલા શીખ મહારાજા રણજીત સિંહનું અમૂલ્ય સિંહાસન પણ અંગ્રેજો લૂંટીને લઇ ગયા છે 

આ લોકો ગુપ્તકાળ દરમિયાન બનેલી બુદ્ધની પ્રખ્યાત તાંબાની મૂર્તિ પણ લઈ ગયા. 

રેતીના પથ્થરથી બનેલી હજાર વર્ષ જૂની હરિહર પ્રતિમા પણ અંગ્રેજોએ લૂંટી લીધી છે. 

તેઓએ અમરાવતીના આરસપહાણ, શાહજહાનો દારૂનો કપ ચોરી ગયા છે

તેઓ ટીપુ સુલતાનની વીંટી અને ટાયગર ટોય પણ લૂંટી ગયા છે