14 ફેબ્રુઆરી 2019નો પાકિસ્તાનો પુલવામા હુમલો ભારતીય ઇતિહાસમાં કાળો દિવસ છે.

આત્મઘાતી હુમલાખોરે RDXભરેલી વાન CRPFના કાફલા સાથે અથડાવી જેમાં 40 સૈનિકો શહિદ થયા

પાકના આતંકવાદી સંગઠન જૈશે મહમદે આ હુમલો કર્યો હતો. પીએમ મોદીએ પુલવામાં હુમલાનો બદલો લેવાનું દેશની જનતાને વચન આપ્યું 

26 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતની વાયુ સેનાએ બાલાકોટમાં જૈશના તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો 

ભારતના 2000 ફાઇટર જેટે LoC પાર કરી પાકિસ્તાનના બાલાકોટ પર બોમ્બમારો કરી સેંકડો આતંકવાદીઓ માર્યા

પાકિસ્તાને ભારતમાં ઘૂસીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય વાયુસેનાએ તેમને તગેડી મૂક્યા 

પાકિસ્તાનના મોર્ડન F-16 અને ભારતના જૂના મિગ વિમાનો વચ્ચે હવાઈ લડાઈ થઈ 

 વિંગ કમાન્ડર અભિનંદને જૂના મિગ વિમાનથી પાકિસ્તાની F-16 તોડી પાડી હંગામા મચાવ્યો

જો કે, તેમનું પ્લેન પાકિસ્તાનમાં ક્રેશ થયું અને તેમને પકડવામાં આવ્યા

ભારતે પાકિસ્તાન પર સીધા હુમલાની ધમકી આપતા તેમને મુક્ત કરવામાં આવ્યા.