વેલેન્ટાઈન વીકમાં કિસ ડેનું ઘણું મહત્વ છે પરંતુ એક કપલે તેને બહુ ખાસ બનાવી દીધી હતી
આ કપલે કિસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો
આ કપલે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે કંઈક એવું કર્યું જેમાં જેને દુનિયામાં રેકોર્ડ બનાવી દીધો
તેમની રોમાન્ટિક કિસ વિશ્વની સૌથી લાંબી ચાલેલી કિસ હતી.
તેમની રોમાન્ટિક સફર થોડી મિનિટો કે કલાકો સુધી ચાલી ન હતી પરંતુ પચાસ કલાકથી વધુ ચાલી હતી.
આટલા લાંબા સમય સુધી અટક્યા વિના કિસ કરવું કેટલું મુશ્કેલ હશે!
થાઇ દંપત્તિ લક્સાના તિરાનારાત, એક્કાચાઇએ 2013માં કિસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો
તેમણે 58ક. 35મિ.58 સેકન્ડ સુધી કિસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો
આ દંપતીએ 12 ફેબ્રુઆરીએ શરૂઆત કરી હતી અને વેલેન્ટાઈન ડે પર તેમની કિસ પૂરી કરી હતી