આજે વેલેન્ટાઈન્સ વીકનો ચોથો દિવસ. આ દિવસને પ્રેમી પંખીડાઓ ટેડી ડે તરીકે સેલિબ્રેટ કરે છે

ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ્સ એકબીજાને ગિફ્ટમાં ટેડી બિયર્સ આપીને પોતાના પ્રેમનો ઈઝહાર કરે છે

આજે અમે ટેડી ડેના દિવસે અહીં તમારા માટે કેટલાક ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ લઈને આવ્યા છીએ, જેના વિશે કદાચ તમને ખબર નહીં હોય

આપણે ત્યાં ભલે ટેડી બિયર એક સોફ્ટ ટોય તરીકે જોવામાં આવે છે પણ તે જાપાનનું સત્તાવાર નેશનલ સિમ્બોલ છે

1900માં કે જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું એ સમયે સૈનિકો દ્વારા ટેડી બિયરનો કમ્ફર્ટ ડોલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો

વેલેન્ટાઈન્સ ડે ગિફ્ટમાં પ્રેમી-પંખીડાઓ પોતાના પ્રેમ અને કાળજીના પ્રતિક તરીકે ટેડી બિયર આપે છે

એક રિપોર્ટ અનુસાર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં વેચાતા 90 ટકા ટેડી મેડ ઈન ચાઈના હોય છે

ટેડી બિયર એ દુનિયાભરમાં સૌથી વધુ ગિફ્ટમાં અપાતી વસ્તુ છે અને 50 મિલિયન ટેડી બિયર એકલા યુએસમાં ગિફ્ટ આપવામાં આવે છે

ડિસેમ્બર, 2009માં એક જ દિવસમાં 5 મિલિયન ટેડી બિયર્સ સેલ કરવામાં આવ્યા હતા, જે એક રેકોર્ડ હતો

યુરોપ, રશિયા અને ચીન ટેડી બિયરને નામ આપ્યા વિના આપવું એ બેડ લક માનવામાં આવે છે, એટલે અહીં ગિફ્ટમાં આપતા પહેલાં ટેડીને નામ આપવામાં આવે છે

ચોંકી ગયા ને? આમાંથી તમને કેટલાક ફેક્ટ્સ વિશે ખબર હતી? 

આવી જ વધુ ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...